AHIR Community Sponsors
Our Gallery
- રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળમાં વર્ષો સુધી મંત્રી તરીકે સેવા આપનાર જે.ડી. ડાંગર નું સન્માન કરતા મંડળ નાં હોદેદારો
- ટીમ રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ
- આહીર સમાજ નૂતનવર્ષ સ્નેહમિલન નું સફળ આયોજન માં સિંહફાળો આપનાર રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ ની ટીમ
- ટીમ રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ
- સાધારણ સભા સમયે બાળકો ને રમત રમાડી આનંદ કરાવતાં મંડળ નાં મહિલા કર્મચારીઓ
- મહારાસ માં ભાગ લેનાર ૭૦૦૦ બહેનો ને ગીતાજી ભેટ
- મહરાસ સમયે રાજકોટ થી દ્વારકા બસ પ્રસ્થાન કરાવતા આગેવાનશ્રીઓ
- મહારાસ સમયે ગ્રાઉન્ડ વ્યવસ્થા સંભાળતા કર્મચારી મંડળના મિત્રો
- વિર આહીર દેવાયત બાપુ બોદર ની મવડી ચોકડી ખાતે પ્રતિમાં એ પુષ્પાંજલિ
- દેવાયત બાપુ બોદર ની મવડી ચોકડી ખાતે પ્રતિમાં એ પુષ્પાંજલિ અર્પણ
- દેવાયત બાપુ બોદર ની પ્રતિમા મવડી ચોકડી એ પુષ્પાંજલિ અર્પણ
- કર્મચારી મંડળ ની કારોબારી મિટિંગ ની વ્યવસ્થા માટે વિરાભાઈ હુંબલ મુરલીધર ફાર્મ વાળા નું સન્માન કરતા મંડળ નાં મિત્રો
- વિરાભાઈ હુંબલ મુરલીધર ફાર્મ ખાતે કારોબારી મીટીંગ માટે આભાર ની લાગણી વ્યક્ત કરતા મંડળ નાં મિત્રો
- આહીર શૌર્ય દિવસ માટે શુભેચ્છાઓ
- આહીર શૌર્ય દિવસ માટે શુભેચ્છાઓ
- લાભુભાઈ ખિમાણીયા ની પીડીએમ કોલેજ ખાતે કારોબારી મીટીંગ માટે આભાર ની લાગણી વ્યક્ત કરતા મંડળ નાં મિત્રો
- કર્મચારી મંડળ દ્વારા કોરોના સમયે સર્વ સમાજ માટે વેકશીનેશન કેમ્પ
- કર્મચારી મંડળ દ્વારા કોરોના સમયે સર્વ સમાજ માટે વેકશીનેશન કેમ્પ
- કોરોના સમયે વેક્સિનેશન કેમ્પ
- પ્રથમ ડિરેક્ટરી વિમોચન પ્રેસનોટ
- પીડીએમ કોલેજ ખાતે આહીર શૌર્ય દિવસ ઉજવાયો માં ઉપસ્થિત આગેવાનો
- આહીર શૌર્ય દિવસ ઉજવાયો માં ઉપસ્થિત મંડળ નાં કર્મચારીઓ
- રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત મંડળ નાં કર્મચારીઓ
- રક્તદાન કેમ્પમાં રક્તદાન કરતા મંડળ નાં કર્મચારીઓ
- રાજકોટ સમુહલગ્ન માં ઉપસ્થિત મંડળ નાં કર્મચારીઓ
- સાર્વજનિક ગણેશોત્સવ માં આહીર સમાજ ના આગેવાનો સાથે કર્મચારી મંડળના ભાઈઓ બહેનો ની ઉપસ્થિતિ
- કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા માં સમાજ શ્રેષ્ઠીઓ
- વાર્ષિક સાધારણ સભા નું સફળ સંચાલન કરતા કર્મચારી મંડળના સભ્યો