About Us
રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ ઓફિસ ( કાર્યાલય )
૨૦૭ રિવેરા વેવ બિલ્ડિંગ
કાલાવડ રોડ
જડુસ અને RPJ હોટલ પાસે
રાજકોટ
ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર એ.એફ.૨૬૭૭/રાજકોટ/૨૦૦૮
CA :- A.D.Ram Chartered Accountant
મંડળ પરિચય ( ઈતિહાસ)
સ્થાપના વર્ષ:- ૧૯૯૫
પ્રથમ ઓફિસ :- ચંદ્ર મૌલી એપાર્ટમેન્ટ સવજીભાઈ મૈયડ ના એપાર્ટમેન્ટ ની ઓફીસે ચાલતી હતી.
કારોબારી મીટીંગ સવાભાઈ વિરાભાઈ ડાંગર ની ઉધોગનગર રાજકોટ ખાતે આવેલી મુરલીધર હોટલ ખાતે પણ મળતી રહેતી.
દ્વિતીય ઓફિસ :- 209 સહયોગ કોમ્પલેક્ષ બસ સ્ટેશન પાછળ રાજકોટ ખાતે ચાલતી હતી. ઓફિસ ફર્નિચર માટે ગિરીશભાઈ ગોરીયા નો આર્થિક સહયોગ મુખ્ય રહ્યો હતો.
તૃતીય ઓફિસ:- હાલમાં ઓફિસ કાલાવડ રોડ 207 રીવેરા વેવ બિલ્ડિંગ પર કાર્યરત છે. જેમાં મુખ્ય આર્થિક સહયોગ વેજાભાઈ રાવલીયા ( સીઝન્સ હોટલ) તરફથી પ્રાપ્ત થયો છે. આર્કિટેક તરીકે ચૈતન્યભાઈ સિંહાર એ સેવા આપેલ.
ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટે ચેરીટી કમિશ્નર ઓફિસ માં ફરજ બજાવતા સ્વ. અમરૂભાઈ ચાવડા નું મુખ્ય માર્ગદર્શન મળ્યું હતું.
મંડળ નાં પાયા નાં પથ્થર
સવજીભાઈ મૈયડ ,સ્વ.વસંતભાઈ રાઠોડ , જે.ડી. ડાંગર મેરામણભાઇ ગંભીર, નારણભાઈ બૌવા ,પી.જી.ડેર,, સી.આર. લાડુમોર ,જશુભાઈ રાઠોડ ,કે.પી.મિયાત્રા, સ્વ.જશાભાઇ બાલાસરા, સ્વ. ગોવિંદભાઈ રાઠોડ, સી.વી. લાવડીયા, વી.વી.છૈયા, સી.આર. લાડુમોર, સ્વ. દેવદાનભાઈ સવસેટા,વિનયચંદ્ર વાઘમશી, સ્વ.અમરૂભાઈ ચાવડા, ચંદુભાઈ રાઠોડ,લુણસીભાઈ કનારા, ચંદુભાઈ હુંબલ ,સ્વ.દિલીપભાઈ સિંહાર, દિલીપભાઈ આહીર, હિંમતભાઈ જલુ, ગિરીશભાઈ ગોરીયા,હરદાસભાઈ ડાંગર, , વાલજીભાઈ ચાવડા, જનકભાઇ ડાંગર, લખુભાઈ કાતરીયા, બાબુભાઈ ખાંડેખા, દિનેશભાઈ હુંબલ , પ્રો. રામભાઈ વારોતરીયા, અરજણભાઇ જલુ, ભરતભાઈ લોખીલ, પ્રભાતભાઈ લોખીલ, રતુભાઇ ચાવડા, શામળાભાઈ ગોગરા, જગદીશભાઈ કિહોર,વિભાભાઈ મિયાત્રા, દેવદાનભાઈ કુવાડીયા, દેવદાનભાઈ હુંબલ, પ્રો.પ્રવિણભાઈ ભેડા, દાનાભાઈ ચંદ્રવાડીયા ,સ્વ.ટપુભાઈ સુવા, ડો. અર્જુનભાઈ બાબરીયા, લાભુભાઈ ડાંગર, અશ્વિનભાઈ કાછડ તથા હાલ સેવા આપી રહેલાં સલાહકાર સમિતિના વડિલો, હોદેદારો, કારોબારી અને સક્રિય સભ્યો