Register
સૂચના
  1. ડિરેક્ટરી માં રજીસ્ટ્રેશન વખતે ફોર્મ ભરતી વખતે ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ*
  2. આ  ઓનલાઇન ડિજિટલ ડિરેક્ટરી એપ્લિકેશન ફક્ત આહીર સમાજ નાં કર્મચારીઓ માટે જ છે અન્ય કોઈ સમાજ નાં કર્મચારીઓ ફોર્મ ભરશે તો એપૃવલ આપવામાં આવશે નહીં અને ફોર્મ રીજેકટ કરવામાં આવશે 
  3.  માહિતી અંગ્રેજી ફોન્ટ (ભાષા) માં જ ભરવી
  4. રાજકોટ જીલ્લા માં નોકરી કરતા હોય કે રાજકોટ જીલ્લા માં રહેતા હોય અને અન્ય જગ્યાએ હાલમાં સરકારી કે સહકારી ક્ષેત્રે નોકરી કરતા હોય તેવા કર્મચારી એ જ માહિતી ભરવી. ખાનગી કંપનીમા કરતા કર્મચારી એ માહિતી ન ભરવી. સહકારી ક્ષેત્ર નાં પદાધિકારીએ માહિતી ન ભરવી. આપનું ફોર્મ એપૃવલ થતાં ૩/૪ દિવસ લાગશે ત્યારબાદ ડિરેક્ટરી માં આપન  માહિતી ઓનલાઈન જોવા મળશે.
  5. સરકારી વિભાગોમાં કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ પર) કામ કરતા કર્મચારી એ માહિતી ન ભરવી.
  6. નિવૃત્ત કર્મચારી એ માહિતી ફોર્મ ન ભરવું.
  7. કુટુંબમાં જેટલા સભ્યો નોકરી કરતા હોય તે દરેક નું અલગ ફોર્મ ભરવું. જેમકે પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો અલગ ફરી વખત ફોર્મ ભરવું અને કુટુંબ ના દરેક સભ્યો ની વિગત પણ ફરી વખત બીજી વાર ભરવી
  8. કર્મચારી એ પોતાનો ફોટો પાસપોર્ટ સાઈઝ હોય એવો અપલોડ કરવો 
  9. નોકરીનાં વિભાગ, પેટા વિભાગ, હોદ્દો , વતન‌ની માહિતી અને  સભ્યો ની વિગત માં કોઈ પણ માહિતી માં ફોર્મ ભરતી  વખતે સિલેકશન બાર આપેલ છે તેમાં સિલેક્ટ કરવું પરંતુ આપની માહિતી આ સિલેક્ટ બારમાં ન હોય તો Other ઓપ્શન સિલેક્ટ કરી આપ માહિતી લખી શકશો
  10. ફોર્મ ભરાઈ ગયા પછી તમારૂં ફોર્મ ચકાસણી કરી એપૃવલ આપતા ત્રણ -ચાર દિવસ લાગશે ત્યારબાદ ડિરેક્ટરી માં ઓનલાઈન માહિતી બતાવશે. ડિસ્પ્લે થશે.
  11. ડિરેક્ટરી માં માહિતી કર્મચારી પોતાની જાતે જ ભરી રજૂ કરે છે.ડિરેક્ટરી માં કુટુંબ સહિત ની વિગતોની સત્યતા બાબતે મંડળ કોઈ ખાત્રી આપતું નથી.સગાઈ સગપણ કે સામાજિક વ્યવહારિક સંબંધો માટે આપ ડિરેક્ટરી નો ઉપયોગ કરો છો તો વિગતો ની તપાસણી કરી લેવી તે માટે મંડળ ની કોઈ જવાબદારી રહેશે નહિ.


વ્યક્તિગત માહિતી
નોકરીની માહિતી
વતનનું સરનામું
મોસાળની માહિતી
અન્ય વિગતો